ડીસાના ગાયનેક ડોક્ટર સામે ગંભીર આક્ષેપો સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી પરિજનોએ કાર્યવાહીની માંગ કરી
Palanpur City, Banas Kantha | Jul 30, 2025
ડીસાના ગાયનેક ડોક્ટર સામે ગંભીર આક્ષેપો સાથે પાલનપુર કલેકટર કચેરી ખાતે પરિજનોએ આવેદનપત્ર આપ્યું હતું પરિજનોએ આક્ષેપો...