નવસારી: ઝવેરી સડક નજીક ત્રણ દિવસથી ખાડો ખોદાયો હોવાની ફરિયાદ
નવસારીના ઝવેરી સડક ખાતે આજે ત્રણ દિવસથી ખાડો ખોદવામાં આવ્યો છે. કેટલાક કારણોસર આ ખાડો ખોદવામાં આવ્યો હતો જે હજી સુધી પૂર્વમાં નથી આવી કે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો કે હાલ આ વિડીયો સામે આવ્યો છે જેમાં કઈ રીતે રસ્તા વચ્ચે ખાડો હોવાનું જણાઈ રહ્યું છે.