નવસારી: દિવાળી અને નુતન વર્ષની શહેરીજનોને શુભકામના કમિશનરે મહાનગરપાલિકાથી આપી
નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ દિવાળી અને નુતન વર્ષની શહેરીજનોને શુભકામનાઓ આપી હતી અને તમામ શહેરીજનો નું સ્વાસ્થ્ય સારું રહે અને સ્વચ્છતાના સંદેશા સાથે નવસારીનું નામ રોશન કરે તેવો સંદેશો નવસારી મહાનગરપાલિકાના કમિશનરે આપ્યું હતું.