દાહોદ: દાહોદ જીલ્લા પંચાયત આરોગ્ય શાખાના કુલ ૧૫ કર્મચારીઓના બનાવ્યા PMJAY કાર્ડ દાહોદ જિલ્લા કલેકટર કચેરીથી માહીતી અપાઈ
Dohad, Dahod | Sep 24, 2025 પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY)ના ૦૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે, 'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના'નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવી યોજના હેઠળ, રાજ્યના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને દસ લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે.