એસઓજી પોલીસ સ્ટેશન સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને માહિતી મળેલ કે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના મોટા યુનિટોમાં રાજ્ય બહાર ના ઈસમો કામ કરતા હોય અને તેઓની તપાસણી કરી સ્થાનિક પોલીસ મથકે નોંધણી કરાવેલ છે કે કેમ ? જો નોંધણી ન કરાવી હોય તો કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી જીઆઇડીસી વિસ્તારમાં ફ્લોમેન મેન્ટ્રીક્સ પ્રા.લી.કંપનીના ગેટ પર એક ઈસમ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતો જે સ્ટાન્ડર સિક્યુરિટી એન્ડ મેનપાવર