વાંસદા: સતીમાળ ગામે સખી મંડળ સાથે આદિજાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી પિયુષ પટેલની મુલાકાત, બહેનોના આત્મનિર્ભરતા માટે સંવાદ
Bansda, Navsari | Aug 31, 2025
આજરોજ વાંસદા તાલુકાના સતીમાળ ગામે આદિજાતિ મોરચા ભાજપ પ્રદેશ મહામંત્રી પિયુષ પટેલ દ્વારા સખી મંડળની બહેનો સાથે મુલાકાત...