રાજકોટ પૂર્વ: માદકપદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ શહેર SOG પોલીસ
રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ગુરૂવરદ એપાર્ટમેન્ટની બાજુમા જોગમાયા સર્વિસ સ્ટેશન પાછળથી મુકેશ વસનાણી નામના શખ્સને 8.63 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એસઓજીની ટીમે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. જંગલેશ્વરના પેડલરે સપ્લાય કર્યાની કબૂલાત તેની શોધખોળ હાથ ધરી છે.