મહમદગફુર સોસાયટી સાળંગપુર રોડ પાસે પ્લોટ માં પાર્ક કરેલ ગાડી સળગાવી નુકસાન કરતા ચાર વ્યક્તિઓ સામે નોંધાઈ ફરયાદ
Botad City, Botad | Aug 13, 2025
બોટાદ શહેરના મહમદ ગફુર સોસાયટી સાળંગપુર રોડ પાસે આવેલ પ્લોટ માં વ્યક્તિની ગાડી પર કરવામાં આવી હતી ત્યારે જૂની અદાવતે દાજ...