મેઘરજ: જામગઢ ગામે પંચવટી યોજના અંતર્ગત બનાવેલ ચીજ વસ્તુઓને નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે સરપંચ દ્વારા ચાર વિરૂદ્ધ ફરિયાદ
Meghraj, Aravallis | Sep 5, 2025
મેઘરજના જામગઢમાં સરકારી મિલકતને નુકસાન.પંચવટી યોજનાના બોકળા-ફેન્સી તારને નુકસાન.અંદાજીત 30 હજારનું સરકારી નુકસાન.સરપંચે...