ચીખલી: ચીખલીના બલવાડા ગામ ખાતેથી પોલીસે 2,55,120 નો પ્રોહી મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
ચીખલી પોલીસે બલવાડા ગામ નેશનલ હાઇવે 48 ઓવરબ્રિજની નીચેથી કાર નંબર જીજે 15 સીએમ 53 28 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કીની બાટલીઓ નંગ 1020 જેની કિંમત ₹2,55,120 નો પ્રોહી મુદ્દા માલ સાથે આરોપી કમલેશ બાબુભાઈ વિસ્તાર ભાઈ હળપતિને ઝડપી પાડ્યો હતો પોલીસે કાર મોબાઇલ મળી કુલ 5,60,120 ના મુદ્દા માલ જપ્ત કર્યો વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.