લખતર: લખતર ના કળમ ગામેં ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છ હી સેવા અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાનો સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ
તા.2 ઓક્ટોબર 2025 મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાનો સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનો કાર્યક્રમ લખતર તાલુકાના કળમ ગામે યોજાયો જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગંગારામભાઈ ઉપધરા, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સિમિતના ચેરમેન, તેમજ જિલ્લા કક્ષાએથી ડિસ્ટ્રિક્ટ કો.ઓર્ડીનેટર અને સમગ્ર SBM-G ટીમની તેમજ વિવિધ શાખાના કર્મચાર હજાર રહ્યા