ધારી: ચલાલાની વૈષ્ણવજનોએ દ્વારકાધીશ હવેલીમાં ગોવર્ધન પૂજા અને અન્નકોટના દર્શન કરી ધન્યતા અનુભવી
Dhari, Amreli | Oct 21, 2025 ધારી ચલાલા પંથકના વૈષ્ણવજનોએ દ્વારકાધીશ હવેલીમાં ગોવર્ધન પૂજા અને અન્નકોટ ના દર્શન કરી ધન્યતા અનુભવી શ્રી દ્વારકાધીશ હવેલી ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજનચલાલા પંથક ના સૌ વૈષ્ણવ જનનોએ શ્રી દ્વારકાધીશ હવેલીમાં ગોવર્ધન પૂજા અને અન્નકોટ ના અમૂલ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી હજારો વૈષ્ણવજનોનું આસ્થા નું પ્રતીક એવા ચલાલા શ્રી દ્વારકાધીશ હવેલીમાં આજ રોજ સવારના 10 કલાકે ગોવર્ધન પૂજા અને આરતીના દર્શન યોજાયા હતા..