કેશોદના દંપતી રાજ અને હેનીષા (હેલી) કુંભાણી પર ત્રણ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ.એક જ જ્ઞાતિના અને પાડોશના પરિચિતોને લોભામણી સ્કીમમાં ફસાવ્યાં.વિદેશમાં નોકરી, લોખંડના ભંગાર અને મેડિકલ સ્ટોરમાં ભાગીદારીના નામે 24 લાખથી વધુની છેતરપિંડી.ફરિયાદીઓ પાસેથી રોકડ, Google Pay અને RTGS દ્વારા વસૂલ્યા રૂપિયા ₹24,25,500. પોલીસે રાજ કુંભાણીની ધરપકડ કરી — પત્ની હેનીષા કુંભાણી ફરાર. ત્રણેય કેસમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો