કેશોદ: કેશોદના સોંદરડા ગામે નદીમાં ડૂબી જતા વૃદ્ધનું મૃત્યુ પોલીસે તપાસ હાથ ધરી
કેશોદના સોંદરડા ગામે રહેતા મસળી રાજા સગારકા ગામની નોરી નદીમાં નાહવા જતા નદીમાં ઉંડા પાણીમાં ડૂબી જતા મોતની ભજીયા નું પોલીસ મથકે મૃતકના પુત્ર હિતેશ સાગરકા એ જાહેર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે