કામરેજ: સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારધી અને જિલ્લા SP હિતેશ જોયસરએ કામરેજના ગળતેશ્વર મહાદેવના શરણોમાં શીશ નમાવી આર્શિવાદ લીધા
Kamrej, Surat | Aug 7, 2025
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવાલયો હર હર મહાદેવ ના નાદથી ગુંજી રહ્યા છે. દૂર દૂરથી શિવ ભક્તો શિવાલયો પર આવી...