હત્યા અને NDPS કેસમાં ૫ વર્ષથી ફરાર આરોપી મનીષ ઉર્ફે મનિયો ઉત્તર પ્રદેશના જાલૌનથી ઝડપાયો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ૨૦૧૮માં બનેલા હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતો આરોપી મનીષ ઉર્ફે મનિયો છેલ્લા પાંચ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર હતો. તેની સામે NDPS એક્ટ હેઠળના અલગ ગુનામાં પણ નામદાર કોર્ટે ભાગેડુ જાહેર કર્યો હતો. આ બંને ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીને...