ગોધરા: શહેરમાં ગણેશ વિસર્જન નિમિત્તે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું
Godhra, Panch Mahals | Aug 31, 2025
ગોધરા શહેરમાં આવતીકાલે શ્રી ગણેશ વિસર્જન નિમિત્તે સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી ટ્રાફિક નિયંત્રણ માટે અધિક જિલ્લા...