ભરૂચ: ભાડભૂત બેરેજ યોજનામાં અસરગ્રસ્ત ખેડૂતોની માંગ જંત્રી ડ્રાફ્ટ-2024 મુજબ વળતર ચૂકવવા કલેક્ટરને આવેદન .
Bharuch, Bharuch | Aug 18, 2025
સરકાર દ્વારા ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના ખેડૂતોને પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ આપવાના...