મોરબી: મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરવા માટે છેલ્લા બે દિવસથી ખેડૂતો હેરાન, સાંભળો ખેડૂતોની વેદના
Morvi, Morbi | Sep 2, 2025
મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે સરકાર દ્વારા ટેકાના ભાવ નક્કી કરી ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ...