પારડી: પારડી નેશનલ હાઇવે પર પાણી ભરાયા, વાહનવ્યવહારને ભારે અસર
Pardi, Valsad | Oct 28, 2025 વલસાડ જિલ્લામાં મોડી સાંજથી ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા.ધોધમાર વરસાદને કારણે પારડી નેશનલ હાઇવે 48 પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર થઈ હતી.