ઊંઝા શહેરના ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમિયા માતા દેશની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો હાજર કરતા રહ્યા હતા.
ઊંઝા: ઊંઝા ના ઉમિયા માતા દેશની વાડી ખાતે ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો - Unjha News