મહુવા: મહુવા તાલુકામાં 17 જેટલા કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યા.
Mahuva, Surat | Sep 27, 2025 મહુવા તાલુકામાં વિકાસની કડી એકબીજા સાથે જોડાઈ ને કામોની હારમાળા બની રહી છે ત્યારે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની દીર્ઘ દ્રષ્ટિ એ વધુ નવા કામોના ખાતમુહૂર્ત તેમજ થયેલા કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા.વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયુ 2025 અંતર્ગત મહુવા તાલુકામાં મંજુર થયેલા કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા હતા