માણાવદર: માણાવદર ખાતે ૭૬ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાયો
Manavadar, Junagadh | Sep 4, 2025
માણાવદર તાલુકામાં સ્થિત શ્રી ડી.ડી.વડાલીયા સાયન્સ સ્કૂલ ખાતે ૭૬ મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી....