ચાંગોદરની અમૃતા પાપડ ફેક્ટરીમાં ભીષણ આગ અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવેલી અમૃતા પાપડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીમાં આજરોજ શનિવારના 12 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી છે. આ ફેક્ટરી ચાંગોદર-સરખેજ-બાવળા હાઇવે પર આવેલી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો...