વડોદરા પૂર્વ: ના હોય, શાકભાજી ના ભાવમાં 50 ટકાનો ઘટાડો, વડોદરાના શાકમાર્કેટમાં સસ્તુ શાક લેવા પડાપડી
*શાકભાજીના ભાવ* તુવેર- 100-120 રૂ થી ઘટી 60 રૂપિયે કિલો પાપડી- 100 રૂ થી ઘટી 60 રૂ કિલો વાલોળ- 80 રૂ થી ઘટી 50 રૂ કિલો ગિલોરા અને પરવળ- 80 રૂ થી ઘટી 40 રૂ કિલો - ફુલેવર -80 રૂ થી ઘટી 60 રૂ કિલો ટામેટા- 40 રૂ થી ઘટી 20 રૂ કિલો ભીંડા - 60-80 રૂ થી ઘટી 40 રૂ કિલો દૂધી- 40 રૂ થી ઘટી 30 રૂ કિલો ડુંગળી બટાકા - 30 રૂપિયાથી ઘટી 20 થી 25 રૂપિયે કિલો