તાલોદ: તલોદ તાલુકામાં વિજ પોલ પર ઝાડી-ઝાંખરાનો ખતરો:શોર્ટ સર્કિટની આશંકા વચ્ચે વિજ લાઈનો સાફ કરવા લોકોની માંગ #jansamasya
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં વિજ વિતરણ વ્યવસ્થા સામે ગંભીર સમસ્યા ઉભી થઈ છે. વિદ્યુત બોર્ડના વિજ પોલ, જીવંત તાર અને ઈલેક્ટ્રીક ડી.પી.ઓ. પર ઠેર-ઠેર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.આ સ્થિતિ વિશેષ ચિંતાજનક એટલા માટે છે કે સામાન્ય વાવાઝોડા દરમિયાન પણ જીવંત વિજ તારો એકબીજાના સંપર્કમાં આવી મંગળવારે 2:00 વાગે શકે છે. આના કારણે શોર્ટ સ