ધનસુરા: અંતિસરા ગામે મંત્રીશ્રી બીજા નોરતે આરતી ઉતારી, શિકા ગામે ગબ્બર બનાવાયો
નવલી નવરાત્રી ના બીજા દિવસે ધનસુરા તાલુકાના અંતિસરા ગામે મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર દ્વારા બીજા નોરતે માતાજી ની આરતી ઉતારી ની ધન્યતા અનુભવી હતી.જેમાં મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા . શિકા ગામે પણ માતાજીની આરાધના કરતા ગામમાં ચોકની અંદર ગબ્બર તેમજ,હિમાલય , જેસલમેર પતાઈ રાજાનો મહેલ રોપ વે, વગેરે બનાવ્યા હતા