ગાંધીધામ: સીટી ટ્રાફિક પોલીસ ચોકી ખાતે જનતા રક્ષક એવા પોલીસની સુરક્ષા માટે રિફ્લેકટર જેકેટ અને રેઇનકોટનું વિતરણ
Gandhidham, Kutch | Sep 6, 2025
સૌરાષ્ટ્ર કચ્છમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.પોલીસ કર્મચારીઓ ધોધમાર વરસાદ વચ્ચે પણ પોતાની ફરજ...