જસદણ: જસદણ તાલુકાના આટકોટ પિતા નાં હાથે પુત્ર ની હત્યા પિતા પોલીસ સ્ટેશનમાં હાજર થયાં
Jasdan, Rajkot | Nov 20, 2025 જસદણ તાલુકાના આટકોટ પાણી નાં ટાંકા પાસે તુષાય ઘનશ્યામભાઈ શેલીયા પિતા સાથે પૈસા ની માથાકુટ થતાં પુત્ર નું ઢીમ ઢાળી દીધું લોખંડ નિ રાપ માથાં માં મારતા પુત્ર નું મુત્યુ નિપજ્યું હતું પિતા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા