કેશોદના પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદ અને માંગરોળ વિધાનસભા કક્ષાના સ્પર્ધા કોઈ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સંસદ ખીલ મહોત્સવમાં ક્રિકેટ ,ખોખો, કબડી ,રસાખેચ, શૂટિંગ, વોલીબોલ ,કુસ્તી ,યોગ જેવી અનેક રમતનું આયોજન કરવામાં આવ્યું હતું.