હળવદ: હળવદના જુના ઈશનપુર ગામે કારમાંથી રૂ.1.44 લાખનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર...
Halvad, Morbi | Aug 28, 2025
હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે, જૂના ઈશનપુર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન, રજિસ્ટ્રેશન નંબર GJ 01 RB 0565...