મેઘમંગલ નગર બુથ નં.૧૪૧ તથા માધવનગર, શિવાજી નગર, પદ્માવતી નગર, વલ્લભ સદન વગેરે વિસ્તારો ના રહીશો દ્વારા ગત રાત્રે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી ની નવી જવાબદારી મળવા બદલ “નોટબુક” “પેન્સિલ- પેન” વગેરે દ્વારા અભિવાદન કરાયું આ પ્રસંગે અનિરુદ્ધ ભાઈ દવે તમામ રહીશો નો આભાર વ્યક્ત કર્યો હતો માહિતી સવારે ૧૦ કલાકે પ્રાપ્ત થયેલ છે.