મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે ગટરના પાણીના પ્રશ્નને લઈને વેપારીઓએ ઉચ્ચારેલ ચીમકીને ધ્યાને લઇ મહાપાલિકાએ કામગીરી હાથ ધરી
Morvi, Morbi | Sep 11, 2025
મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે સુપર માર્કેટમાં ઉભરાતી ગટરોથી પરેશાન વેપારીઓએ સાંજે રોડ ચક્કાજામની ચીમકી ઉચ્ચારતા...