મોડાસા: મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે આઇટીઆઇના વિદ્યાર્થીઓની તાલીમ માટે એમઓયુ થયા
મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે વિકાસ સત્તાની ઉજવણી અંતર્ગત અલગ અલગ એમઓયુ કરવામાં આવ્યા આઈટીઆઈના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન તાલીમ મળી રહે તે માટે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ હોમલેન્ડ એન્જિનિયરિંગ ગોપાલ સ્નેક્સ લિમિટેડ સુપર સીલ આર્કિટેક્ચર પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ ઓમેગા ઇલેક્ટ્રીક સાથે MoU કરવામાં આવ્યા હતા