દાહોદ: દાહોદ તાલુકાના રાછરડા ગામ રેલ્વે ટ્રેક નજીક ઝાંડી ઝાકરામા મૃત અવસ્થામાં એક અજાણ્યા ઈસમની લાસ મળી આવી
Dohad, Dahod | Sep 29, 2025 દાહોદ તાલુકાના રાછરડા ગામ નજીકં રેલ્વે ટ્રેક ની પાસે ઝાડી ઝાકરામા એક અજાણ્યા ઈસમની લાસ રેલ્વે ટ્રેક નજીક પડી હોવાની ચર્ચા ઓ ચાલતા ગ્રામ જનો ઘટના સ્થળે ઘસી આવ્યા હતા.અને આં ઈસમ કોણ છે.એનું નામ સું છે.એવી લોક ચર્ચાઓ ચાલી હતી.ત્યારે ગ્રામ જનો દ્વારા પોલિસને જાણ કરતા ઘટના ની જાણ થતા દોડી આવેલ પોલીસે લાસનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા સારું લાસ ને પોસ્ટમોર્ટલ અર્થે ખસેડી આ ઈસમ કોણ છે.ક્યાં રહે છે.એનું નામ સું છે તેવી તપાસનો ધમધમાટ આરંભ કર્ય