પારડી: ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયું,નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા
Pardi, Valsad | Sep 17, 2025 બુધવારના સવારે 9:00 વાગ્યા થી શરૂ થયેલા કાર્યક્રમની વિગત મુજબ પારડી તાલુકાના ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે આજરોજ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર નો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. અને વહેલી સવારથી જ આ કેમ્પમાં રક્તદાન કરવા માટે લોકો પહોંચી રહ્યા છે.