વંથળી: નગરપાલિકા નજીક જ ગંદકીના ગંજ જોવા મળતા પાલિકાની પ્રિ-મોન્સૂન ની કામગીરીને લઈ સવાલો ઉઠ્યા #jansamasya
Vanthali, Junagadh | Jun 19, 2025
વંથલી નગરપાલિકાની પ્રિ-મોનસુન કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. નગરપાલિકા નજીક જ ગંદકીના ગંજ જોવા મળ્યા છે.એક ડગલું સ્વચ્છતા...