87 વિધાનસભા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા ને આગામી તારીખ 11 12 2050 ગુરુવાર સમય 10:30 થી સાંજના પાંચ વાગ્યા સુધી સળંગ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના કાર્યાલય વિસાવદર શહેર જુનાગઢ રોડ પર રૂબરૂ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા ને મળી શકશે ઉપરાંત દિવસ દરમિયાન કે કાર્યાલયમાં મતવિસ્તારના કોઈપણ વ્યક્તિ કાર્યાલય પર ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા ને રૂબરૂ મળી શકશે