દાંતા: અંબાજીમાં પૌરાણિક પરશુરામ મહાદેવ મંદિરમાં ગણપતિ દાદાને 1008 લાડુનો ભોગ ધરાવાયો હવન પૂજા કરાઈ
Danta, Banas Kantha | Aug 29, 2025
યાત્રાધામ અંબાજીમાં પૌરાણિક શિવ મંદિર આવેલું છે જે પરશુરામ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે અહીં ગણપતિદાદાની સ્થાપના કરવામાં...