ઘોઘા: ઘોઘા રોરો ફેરી પાસે આવેલ મોક્ષધામે મુકતેશ્વર મહાદેવાના મંદિરને 4 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્ય ક્રમોનું આયોજન કરવામાં આવ્યુ
ઘોઘા રોરો ફેરી પાસે આવેલ મોક્ષધામે મુકતેશ્વર મહાદેવાના મંદિરને 4 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્ય ક્રમોનું આયોજન કરવામાં આવ્યું આજરોજ તા.7/11/25 ના રોજ મુકતેશ્વર મહાદેવના 4 વર્ષ પૂર્ણ થતા વિવિધ ધાર્મિક કાર્ય ક્રમો કરવામાં આવ્યા સમસ્ત હિન્દુ મોક્ષ ધામ માં બનેલ મુક્તેશ્વર મહાદેવ ના પ્રાણપ્રતિષ્ઠા ના 4 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મુકતેશ્વર મહાદેવના મંદિરે દર્શન , સતંસંગ રાત્રે કથા અને ત્યાર પછી સ્થાનિક કલાકરો સાથે ભજન નું આયોજન કરવામાં આવ્યું તેમજ