ઓખામંડળ: ખંભાળિયા દ્વારકા હાઇવે રોડ પર કુવાડીયા પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટના.
અજાણ્યા કાર ચાલકે બાળકીને અડફેટે લેતા થયું મોત
Okhamandal, Devbhoomi Dwarka | Jul 23, 2025
ખંભાળિયા દ્વારકા હાઇવે રોડ પર કુવાડીયા પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના અજાણ્યા ફોરવીલ કાર ચાલકે પરપ્રાંતિય શ્રમિક...