દાહોદ શહેરની સહકારનગર નીલકંઠ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ માનસિંગભાઈ નિનામાના મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું.તેના CCTV આજ રોજ 7 વાગે મળી આવ્યા હતા તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં રાખેલ કબાટની તિજોરી ફંફોસી હતી. તિજોરીમાંથી ₹15,000 રોકડા, સોનાનો ચેઈન કિંમત ₹25,000 અને ચાંદીના કડા કિંમત ₹50,000 ની ચોરી કરી હતી