ગોધરા: ગોધરા તાલુકાના એટ્રોસીટી કેસમાં બે આરોપીઓને 2 વર્ષની કેદ અને ₹ 50 હજાર દંડ ચૂકવવાનો હુકમ કરાયો
Godhra, Panch Mahals | Aug 27, 2025
ગોધરા તાલુકાના ધનોલ ગામના એટ્રોસીટી કેસમાં છઠ્ઠા એડીશનલ સેશન્સ કોર્ટએ સામન્તભાઈ અને મનુભાઈ પુનીયાભાઈ ચારણને દોષિત ઠરાવી...