મોડાસા: મોડાસા નડિયાદ માર્ગ ચાર માર્ગે બનાવવાની તાત્કાલિક કામગીરી કરવા કોંગ્રેસની કલેકટર કચેરી ખાતે આવેદન #Jansamasya
Modasa, Aravallis | Aug 25, 2025
મોડાસા થી નડિયાદ ચાર માર્ગીય રોડ બનાવવાની કામગીરી શરૂ કરવાની કોંગ્રેસે માંગ કરી છે. જિલ્લા કલેકટરને આ અંગે આવેદનપત્ર...