દેત્રોજ રામપુરા: કલેકટર કચેરી ખાતે સશસ્ત્ર દળો ધ્વજ દિવસ ભંડોળના દાતાઓ માટે સન્માન સમારોહ યોજાયો
કલેકટર કચેરી ખાતે સશસ્ત્ર દળો ધ્વજ દિવસ ભંડોળના દાતાઓ માટે કલેકટરની આગેવાનીમાં સન્માન સમારોહ યોજાયો. દાતાઓને સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર કલેકટરના હસ્તે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.