પ્રભાસ પાટણ સમસ્ત ભોઈ સમાજ, જૂનાગઢ પંચ ઉપક્રમે સોમનાથ ભોઈ યુવક મંડળ દ્વારા સમસ્ત ગુજરાત ભોઈ સમાજ ચતુર્થ વિધાર્થી સન્માન સમોરોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. નીલકંઠ ફાર્મ , જૂનાગઢ ખાતે ગુજરાત ભોઈ સમાજના 200 થી વધુ વિધાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોં નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, સમગ્ર ગુજરાત ભોઈ સમાજના અગ્રણીઓ અને આગેવાનો ની ઉપસ્થિતિ માં આ કાર્યક્રમ ને વેગ આપવા માં આવ્યો હતો.