ગણદેવી: ગણદેવી પોલીસે ખારેલ ઓવર બ્રિજના દક્ષિણ છેડે દારૂની હેરાફેરીનો પર્દાફાશ: ₹19.74 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા
Gandevi, Navsari | Sep 1, 2025
નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરીને દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે....