તળાજા: પાદરી ગોહિલ ગામે સિધ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રધાનમંત્રી ના લાંબા આયુષ્ય માટે હવન કરવામાં આવ્યો
પ્રધાનમંત્રી ના લાંબા આયુષ્ય માટે પાદરી ગોહિલ તાલુકો તળાજા જીલ્લો ભાવનગર, સિધ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં જિલ્લા પંચાયતના સદસ્યો અરવિંદભાઈ ડોડીયા તાલુકા પંચાયતના સદસ્ય ્ય લલ્લુભાઈ લાધવા