ડીસા તાલુકાના જુનાડીસા ના ગંગાજી વોહળા નજીક આવેલા મહાકાળી માતાના મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધુર્મન્તુ કાર્ય વિભાગ દ્વારા વિચરતી વિમુક્ત જાતિ માટે તા.10/12/2025 ને બુધવારના રોજ વિશેષ ડોક્યુમેન્ટરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિમુક્ત જાતિના પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધાબળાનુ વિતરણ કરવામાં આવ્યું હતું.....