Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath

EPF પેંશનરો દ્વારા સામવેદ ખાતે બેનર પોસ્ટર સાથે વિરોધ કરી વિવિધ માંગને લઇ માંગ કરાઈ

Bhavnagar City, Bhavnagar | Mar 27, 2026
EPF પેન્શનરો દ્વારા વિવિધ માંગને લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું. હાલમાં વધતી જતી મોંઘવારીને લઈને વિવિધ માંગ સાથે સામવેદ કોમ્પ્લેક્સ ખાતે વિરોધ પ્રદર્શન કરી બેનર પોસ્ટર સાથે સૂત્રોચાર કરાયા હતા જેમાં મોટી સંખ્યામાં પેન્શનરો ઉપસ્થિત રહ્યા હતા.

MORE NEWS

No related stories for this location.